સુવિચાર:આજે આપણે જે નિર્ણય લઈશું, જે કામ કરીશું, તેવું જ આપણું ભવિષ્ય બનશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભવિષ્ય સુખદ અને સફળ બનાવવા ઇચ્છો છો તો તેની શરૂઆત વર્તમાનથી જ થાય છે. જો આજે યોગ્ય કામ કરીશું, યોગ્ય નિર્ણય લઇશું તો ભવિષ્ય પણ આશા પ્રમાણે અનુરૂપ બની શકે છે. જો આપણે આળસ કરીશું, ખોટા કામ કરીશું, બેદરકારી કરીશું તો ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલે જેવું ભવિષ્ય બનાવવા ઇચ્છો છો, તેવું જ કામ કરવા અંગે ધ્યાન આપવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....