સુવિચાર:વિતેલો સમય ક્યારેય બદલાઈ શકતો નથી અને ભવિષ્ય અંગે આપણે જાણતા નથી, એટલે માત્ર વર્તમાન ઉપર જ ધ્યાન આપવું જોઈએ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂની વાતોમાં ખોવાયેલાં રહેવાથી વર્તમાનના કાર્યોમાં મન લાગશે નહીં અને મુશ્કેલીઓ વધી જાય છે. આજે યોગ્ય કામ કરીશું નહીં તો ભવિષ્યમાં સમસ્યાઓ વધશે. એટલે ભૂતકાળની ભૂલોથી બોધપાઠ લેવો અને તેમને ભૂલીને આગળ વધવાની કોશિશ કરવી જોઈએ, ત્યારે જ જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...