આજે 24 ઓક્ટોબરે દિવાળી છે. આ ઉત્સવ અંધકાર અને નકારાત્મકતાને દૂર કરીને પોઝિટિવિટી અને પ્રકાશ તરફ આગળ વધવાનો બોધપાઠ છે. આસો અમાસના દિવસે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રકટ થયા હતાં. આ કારણે આ તિથિએ લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મીજીની કૃપા તેવા જ લોકોને મળે છે, જેઓ પોતાનું કામ પ્રામાણિકતાથી કરે છે અને ધર્મ પ્રમાણે આચરણ રાખે છે. જેમના વિચાર પોઝિટિવ હોય છે.
અહીં જાણો આવા જ થોડાં સુવિચાર, જેને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.