• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes On Success And Happiness, Prerak Vichar, Motivational Qutoes, Positive Thoughts In Gujarati, Daily Motivational Quotes

સુવિચાર:સફળ લોકોને નજીકથી જાણવાની કોશિશ કરો, તેમની સફળતા પાછળ લાંબી કહાની હોય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિઘ્ન બધાના જીવનમાં આવતા-જતા રહે છે અને બધા વિઘ્નોને પાર કરવાની રીત વિવિધ હોય છે. આપણે અન્ય લોકોના અનુભવોથી બોધપાઠ લઈને પોતાની સમસ્યાઓ માટે યોગ્ય ઉકેલ શોધવાની કોશિશ કરવી જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...