સુવિચાર:મોટાભાગે જે લોકો ઓછું જાણે છે, તેઓ મોટી વાતો કરે છે અને જે લોકો વધારે જાણે છે તેઓ સમજી-વિચારીને બોલે છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કઈ સાથે વાત કરતી સમયે એવા શબ્દો અને એવી વાતોથી બચવું જોઈએ, જે નકામી હોય. ક્યારેય કોઈને વચન આપવાનું હોય તો ખૂબ જ સમજી-વિચારીને આપવું જોઈએ, કેમ કે ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ બનશે, ભવિષ્યમાં આપણે પોતાનું વચન પૂર્ણ કરી શકીશું કે નહીં, તે આપણે જાણતા નથી. જે લોકો ઘણાં ઓછા વચન આપે છે, તેઓ જ્યારે વચન આપે છે ત્યારે તેને નિભાવવાની સંપૂર્ણ કોશિશ કરે છે. એટલે કોઈને પણ વચન આપતી સમયે ખૂબ જ વિચાર કરવો જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....