સુવિચાર:ખરાબ સમયમાં પણ આપણી પાસે કોઈને કોઈ એવો વિકલ્પ ચોક્કસ હોય છે, જેના દ્વારા આપણી મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીવનમાં સારી-ખરાબ પરિસ્થિતિઓની અવર-જવર રહે છે. જ્યારે સમય સારો હોય ત્યારે એવા કાર્યો કરવાથી બચવું જોઈએ, જે ખોટા છે અને જેના કારણે મુશ્કેલીઓ વધી શકે છે. ખરાબ સમયમાં ધૈર્ય છોડવું જોઈએ નહીં. જ્યારે નિરાશા વધવા લાગે ત્યારે આપણે શાંતિથી વિચાર કરવો જોઈએ. મુશ્કેલ સમયમાં પણ આપણી પાસે કોઈને કોઈ એવા વિકલ્પ હોય છે, જેની મદદથી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...