એક-એક ક્ષણ કિંમતી છે અને જે લોકો આ વાતને જાણે છે, તેઓ ખોટા કાર્યોમાં સમય ખરાબ કરતાં નથી. મોટાભાગના લોકો સમયનું મહત્ત્વ ત્યારે સમજે છે, જ્યારે તેમની પાસે કઇંક કરવા માટે ઘણો ઓછો સમય હોય છે. આ વાત માત્ર આપણાં નિયંત્રણમાં છે કે આપણે સમયને ક્યાં અને કેવી રીતે ખર્ચ કરીએ છીએ. એટલે માત્ર યોગ્ય કાર્યો ઉપર જ ધ્યાન આપો.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.