સુવિચાર:પોતાની યોગ્યતાથી મુશ્કેલ લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે, એટલે પોતાની યોગ્યતાને નિખારતાં રહો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક વ્યક્તિની પોતાની ખાસ યોગ્યતા હોય છે અને બધાએ પોતાની યોગ્યતા નિખારતાં રહેવું જોઈએ. યોગ્યતા નિખરશે તો મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકાશે. યોગ્યતા સાથે જ આપણે આપણી ભૂલોથી બોધપાઠ લેવો જોઈએ. આ અનુભવ આપણને વિઘ્નોથી બચાવે છે અને સફળ બનાવે છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...