સુવિચાર:પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે પોઝિટિવિટી જાળવી રાખવી જોઈએ, ત્યારે જ સફળતા મળી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુખ-દુઃખ જીવનમાં આવતા-જતાં રહે છે. સુખના સમયે આપણે બેદરકારી રાખવી જોઈએ નહીં અને દુઃખના સમયે ધૈર્ય છોડવું જોઈએ નહીં. પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે દરેક સ્થિતિમાં આપણાં વિચાર પોઝિટિવ રાખવા જોઈએ. વિચાર પોઝિટિવ રહેશે તો પરેશાનીઓને સરળતાથી દૂર કરી શકાય છે. જો આપણે ભવિષ્યને સારું બનાવવા ઇચ્છીએ છીએ તો તેની શરૂઆત આપણે આજથી જ શરૂ કરી દેવી જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....