ઘરમાં સુખ-શાંતિ ત્યારે જ રહી શકે છે જ્યારે ઘરની મહિલાઓ પ્રસન્ન રહે. જો ઘરની મહિલાઓ દુઃખી હોય તો પરિવારમાં સુખ-શાંતિ રહી શકતી નથી. પરિવારની ઉન્નતિમાં મહિલાઓનું યોગદાન પણ મહત્ત્વપૂર્ણ હોય છે. જૂની કહેવત પ્રમાણે જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય છે, ત્યાં દેવી-દેવતાઓ વાસ કરે છે. આવા ઘરમાં સુખ-સંપત્તિ રહે છે.
અહીં જાણો મહિલાઓ સાથે જોડાયેલાં આવા જ થોડા અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.