એકદમ મુશ્કેલ કામ પણ આપણે પાર પાડી શકીએ છીએ જોકે તેની શરત એક જ રહેશે કે તેની આશા ક્યારેય છોડવી ન જોઈએ. જો આપણે આશા છોડી દઈશું તો જીવનમાં સમસ્યાઓ ક્યારેય ઉકેલાશે નહિ. જોમોટી સફળતા ઈચ્છતા હો તો નાની નાની અસફળતાથી નિરાશ ન થવું જોઈએ. હંમેશાં સકારાત્મક રહો અને સફળ થવાના પ્રયાસ કરતાં રહો.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.