સુવિચાર:જે સંબંધો ભાવનાઓથી બને છે, તે ક્યારેય તૂટતા નથી. જે સંબંધ સ્વાર્થથી બને છે, તે લાંબા સમય સુધી ટકતા નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેમ રાત પછી સવાર થાય છે, તેવી રીતે જ્યારે જીવનમાં તકલીફો વધવા લાગે ત્યારે સમજી લેવું જોઈએ કે ટૂંક સમયમાં સવાર પડવાની છે એટલે કે પરિવર્તન થવાનું છે. મુશ્કેલ સમયમાં ધીરજથી કામ કરવું જોઈએ. જો ખરાબ સમયમાં ધીરજ નહિ રાખો તો મુશ્કેલી પૂરી નહિ થાય પણ વધારે વધશે.

આવા જ સારા સુવિચારો વાંચો....

અન્ય સમાચારો પણ છે...