સુવિચાર:કોઈપણ કામમાં સફળ થવા માટે સૌથી જરૂરી આત્મવિશ્વાસ છે, તેનાથી મોટી કોઈ અન્ય શક્તિ નથી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકો આકરી મહેનત કરે છે, પરંતુ સફળ થઈ શકતા નથી, તેમણે નિરાશ થવાથી બચવું જોઈએ. અસફળ થયા પછી ફરીથી કોશિશ કરવી જોઈએ. સતત કોશિશ કરનાર લોકોને સફળતા મળે છે. આત્મવિશ્વાસ દરેક પરિસ્થિતિમાં જાળવી રાખવા જોઈએ. તેનાથી મોટી કોઈ અન્ય શક્તિ નથી અને વિશ્વાસના બળે મોટી-મોટી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે.

અહીં જાણો થોડા અન્ય સુવિચાર.....