કહેવાય છે કે જે વ્યક્તિ નાની-મોટી વાતે ગુસ્સો કરે છે, તેમને કોઈ અન્ય દુશ્મનની જરૂરિયાત રહેતી નથી. ગુસ્સો અન્ય કરતા વધારે આપણું પોતાનું જ નુકસાન કરે છે, આવેશમાં કહેલી વાતોથી સંબંધ ખરાબ થઈ જાય છે. એટલે આ અવગુણને બને તેટલો જલ્દી કંટ્રોલમાં લેવો જોઈએ.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.