કામ કોઈપણ હોય, આત્મવિશ્વાસ હોવો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. કોઈ વ્યક્તિને પોતાના ઉપર વિશ્વાસ હશે નહીં તો તે નાના-નાના કામમાં પણ અસફળ થઈ શકે છે. પોતાના ઉપર વિશ્વાસ રાખનાર લોકો મોટાં-મોટાં વિઘ્નો સરળતાથી પાર કરી લે છે. આત્મવિશ્વાસ વધારવા ઇચ્છો છો તો રોજ સવારે થોડીવાર મેડિટેશન કરવું જોઈએ. ધ્યાન કરતા રહેશો તો મન શાંત થાય છે અને ધીમે-ધીમે આત્મવિશ્વાસ વધવા લાગે છે. સાથે જ એવા લોકોની સંગતમાં રહો, જેમના વિચાર પોઝિટિવ હોય.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.