સુવિચાર:જે સંબંધોમાં સ્વાર્થ હોય છે, તે ક્યારેય લાંબા સમય સુધી ટકી શકતો નથી, પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવથી બનેલાં સંબંધ આજીવન ટકી રહે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટાભાગે લોકો પોતાના સ્વાર્થ માટે મિત્રતા કરે છે, સંબંધો બનાવે છે, પરંતુ આવા સંબંધ સ્વાર્થ પૂર્ણ થયા પછી તૂટી જાય છે. જે સંબંધોમાં સ્વાર્થ હોય છે, તે વધારે સમય સુધી ટકી શકતા નથી. જો સંબંધોમાં પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવના હશે તે આજીવન ટકી રહે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....