સંબંધોમાં પ્રેમ બની રહે, તેના માટે આપણે અન્ય લોકોને પારખવાની નહીં, સમજવાની કોશિશ કરવી જોઈએ. જો દરેક લોકોને સમજીશું નહીં તો સંબંધ વધારે સમય સુધી ટકી શકશે નહીં. એકબીજાના તાલમેલથી જ ઘર-પરિવારમાં પ્રેમ અને સુખ જળવાયેલું રહે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.