તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes On Peace Of Mind, Life Management Quotes For Happiness, Motivational Quotes In Hindi, Quotes Of Osho, Quotes Of Buddha

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટિવેશનલ ક્વોટ:શાંતિ મેળવવાની કોશિશ ન કરો, અશાંતિનો સ્વીકાર કરી લેશો તો તમે શાંત થઇ જશો- ઓશો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવનમાં શાંતિ ન હોય તો બધી જ સુખ-સુવિધાઓ નકામી સાબિત થાય છે, સંતુષ્ટિ સાથે જ શાંતિ મળી શકે છે

ઘણાં લોકો એવા છે, જેમની પાસે સુખ-સુવિધાની દરેક વસ્તુ છે, પરંતુ તેમનું મન શાંત નથી હોતું. મન અશાંત હોય તો કોઇપણ કામમાં સફળતા મળી શકતી નથી. અશાંતિનું મુખ્ય કારણ અસંતુષ્ટિની ભાવના રહે છે. જે લોકો અસંતુષ્ટ છે, તેઓ માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે નહીં. રોજ સવારે થોડીવાર માટે ધ્યાન કરવાથી મનને શાંતિ મળી શકે છે.

અહીં જાણો શાંતિ સાથે જોડાયેલાં થોડાં ખાસ વિચાર, જેને અપનાવવાથી પોઝિટિવ ફળ મળી શકે છે....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો