સુવિચાર:સારા વિચાર, સારી ભાવના અને સારી સમજણ, આ ત્રણેય સુખી અને શાંત જીવન માટે ખૂબ જ જરૂરી છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકો અન્ય વ્યક્તિ માટે ખરાબ વિચારે છે, ઈર્ષ્યાની ભાવના રાખે છે અને અન્ય લોકોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે, તેવા લોકોને ક્યારેય સુખ-શાંતિ મળી શકતી નથી. જો સુખ-શાંતિ મેળવવા ઇચ્છો છો તો સારા વિચાર, સારી ભાવના અને સારી સમજણ આ ત્રણેય વાતો આપણાં માટે ખૂબ જ જરૂરી છે.

અહીં જાણો આવા જ થોડા અને સુવિચાર....