તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:સાચો દુશ્મન આપણી અંદર જ રહે છે, ગુસ્સો, ઘમંડ, લાલચ, મોહ અને ઈર્ષ્યા આપણા સૌથી મોટા દુશ્મન છે, તેનાથી બચવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 એપ્રિલ એટલે આજે મહાવીર સ્વામીની જયંતી છે, તેમના વિચારોને અપનાવવાથી આપણું જીવન સફળ થઈ શકે છે

મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થકર છે. રવિવાર, 25 એપ્રિલ એટલે આજે તેમની જયંતી છે. તેમનો જન્મ 599 ઈ.સ. પૂર્વે વૈશાલીના કુંડલપુરમાં થયો હતો. ચૈત્ર મહિનાના સુદ પક્ષની તેરસ તિથિએ રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં સ્વામીજીનો જન્મ થયો હતો. તેમના બાળપણનું નામ વર્ધમાન હતું.

વર્ધમાને લગભગ 30 વર્ષની આયુમાં બધું જ છોડીને સંન્યાસ ધારણ કરી લીધો હતો. તે પછી લગભગ 12 વર્ષ સુધી તપ કર્યું. તે પછી તેમને દિવ્ય જ્ઞાન મળ્યું હતું. મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશોમાં સુખ-શાંતિ જાળવી રાખવાના સૂત્ર જણાવ્યાં હતાં. જાણો મહાવીર સ્વામીના થોડા ખાસ પ્રેરક વિચાર....