સુવિચાર:જો સમય રહેતાં ખરાબ આદતો બદલવામાં આવે નહીં તો ખરાબ આદતો આપણો સમય બદલી નાખે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુસ્સો, લાલચ, આળસ, ઈર્ષ્યા, ખરાબ નીયત, મોહ એવા અવગુણો છે, જેનાથી બને તેલટો જલ્દી છુટકારો મેળવી લેવો જોઈએ. ખરાબ આદતો કોઈપણ વ્યક્તિના સારા ગુણોના મહત્ત્વને ઘટાડે છે. જો સમય રહેતાં ખરાબ આદતો છોડવામાં આવે નહીં તો આપણું જીવન નકારાત્મક રીતે બદલાઈ શકે છે. જીવનમાં સુખ-શાંતિ ઇચ્છો છો તો ખરાબ અવગુણોથી દૂર રહેવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...