સુવિચાર:ક્ષમા એ ઉપકાર છે જે આપણે પોતાના માટે કરીએ છીએ, જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો ક્ષમા કરો અને ભૂલી જાઓ

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણી વખત આપણી ભૂલોને કારણે અન્ય લોકોને નુક્સાન ભોગવવું પડે છે તો ક્યારેક બીજા લોકોને કારણે આપણને ઠેસ પહોંચે છે. જો આપણાથી ભૂલ થાય તો તરત ક્ષમા માગી લેવી જોઈએ અને બીજાની ભૂલ માટે તેમને માફ કરી દેવા જોઈએ. આ કામ નહિ કરો તો જીવનમાં અશાંતિ રહેશે અને સમસ્યાનો અંત નહિ આવે. અન્ય લોકોને ક્ષમા આપવાથી મન હળવું બને છે અને જીવનમાં શાંતિ રહે છે.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો...