સુવિચાર:આપણે નિરોગી અને પ્રસન્ન રહીએ એ જ પરિવાર માટે સૌથી મોટી ભેટ છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂની કહેવત છે કે પહેલું સુખ નિરોગી કાયા એટલે સ્વાસ્થ્ય જ સૌથી મોટું ધન છે. જો આપણે સ્વસ્થ રહીએ, પ્રસન્ન રહીએ તો આપણાં પરિવાર માટે તે સૌથી મોટી ભેટ છે. આપણી નાની પરેશાનીમાં પણ આખો પરિવાર પરેશાન થઈ જાય છે, એટલે આપણે આપણાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. એવું કામ ન કરો, જેના કારણે પરિવારને તકલીફ થઈ શકે છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...