ક્વોટ:વિદ્યા વિના સુંદરતા અને યુવાની વ્યર્થ છે, વિદ્યાહીન વ્યક્તિ તે સુંદર ફૂલની જેમ હોય છે, જેમાં સુગંધ હોતી નથી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યા સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે, વિદ્યાથી જ ધન-સંપત્તિ સાથે જ માન-સન્માન પણ મળે છે

વિદ્યા દ્વારા વ્યક્તિ ધન-સંપત્તિ સાથે જ ઘર-પરિવારમાં માન-સન્માન પણ પ્રાપ્ત કરે છે. જે લોકો વિદ્યાહીન હોય છે, તેઓ દેખાવમાં જો સુંદર પણ હોય તો તેમને સન્માન મળી શકતું નથી. વિદ્યાહીન લોકો તે સુંદર ફૂલની જેમ હોય છે જેમાં સુગંધ હોતી નથી.

અહીં જાણો વિદ્યા સાથે જોડાયેલા થોડા અન્ય વિચાર...