• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes On Confidence, If You Do Not Believe In Yourself, Even A Small Task Will Not Be Completed, Maintain Self Confidence To Get Success And

સુવિચાર:પોતાના ઉપર વિશ્વાસ રાખશો નહીં તો નાનું કામ પણ પૂર્ણ થઈ શકશે નહીં, આત્મવિશ્વાસ જાળવી રાખો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અન્ય લોકો ઉપર વધારે વિશ્વાસ રાખશો તો આપણે અન્ય લોકો ઉપર નિર્ભર થઈ જઈશું. વિશ્વાસ પોતાના ઉપર રાખીશું તો મોટી-મોટી સમસ્યાઓ પણ સરળતાથી ઉકેલાઈ શકે છે. જો આપણી આર્થિક સ્થિતિ સારી છે અને તન-મન સ્વસ્થ નથી તો ધનનું મહત્ત્વ નથી. તન-મન સ્વસ્થ હશે તો ધન સંપત્તિનો આનંદ લઈ શકાય છે. એટલે ધનથી વધારે તન-મનનું મહત્ત્વ છે.

અહીં જાણો આવા જ સુવિચાર.....