સુવિચાર:સુંદરતાની ખામીને સારા સ્વભાવથી દૂર કરી શકાય છે, પરંતુ સ્વભાવમાં ખામીને સુંદરતા દૂર કરી શકે નહીં

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુંદરતાથી વધારે ગુણોનું મહત્ત્વ હોય છે. સુંદરતાની ખામીને સારા સ્વભાવથી દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દેખાવમાં તો સુંદર છે, પરંતુ તેનો સ્વભાવ સારો ન હોય, તે ખરાબ કામ કરે છે તો તેની સુંદરતા મહત્ત્વહીન થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને માત્ર રૂપ-રંગ જોઈને પારખો છો તો આપણને હંમેશાં દગો જ મળે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....