સુવિચાર:આળસુ વ્યક્તિને વિદ્યા મળતી નથી, વિદ્યા વિના ધન, સુખ-શાંતિ અને માન-સન્માન મળતું નથી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે દેવી સરસ્વતીનો પ્રકટ ઉત્સવ છે. મહા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ દેવી સરસ્વતી પ્રકટ થયાં હતાં. આ નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવા માટે સૌથી સારો દિવસ રહે છે. વિદ્યા દરેક વ્યક્તિ માટે સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. જે લોકો વિદ્યા પ્રાપ્ત કરવામાં આળસ કરે છે, તેમને જીવનમાં સુખ-શાંતિ મળી શકતી નથી.

અહીં જાણો વિદ્યા સાથે જોડાયેલાં થોડા ખાસ સુવિચાર...