સુવિચાર:ગુસ્સો અને તોફાન એક સમાન હોય છે, કેમ કે તેના દૂર થયા પછી જ આપણને જાણ થાય છે કે કેટલું નુકસાન થયું છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે અને તેના કારણે બનતાં કામ ખરાબ થઈ શકે છે. એટલે ગુસ્સા ઉપર કાબૂ કરી લેવો જોઈએ અને ગુસ્સો કાબૂ થઈ શકે નહીં તો કશું જ બોલતી સમયે ખોટા શબ્દોનો ઉપયોગ કરવાથી બચવું. ગુસ્સો અને તોફાન એક જેવા હોય છે, કેમ કે તેના દૂર થયા પછી જ આપણને જાણ થાય છે કે કેટલું નુકસાન થયું છે

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...