સુવિચાર:ગુસ્સો અને તોફાન એક જેવા હોય છે, બંનેને શાંત થયા પછી ખ્યાલ આવે છે કે નુકસાન કેટલું થયું છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુસ્સો એક એવો અવગુણ છે, જેના કારણે બધા સારા ગુણોનું મહત્ત્વ દૂર થઈ જાય છે. ગુસ્સામાં સમજવા-વિચારવાની શક્તિ નષ્ટ પામે છે, આ અવસ્થામાં કહેવામાં આવેલાં શબ્દો અન્ય લોકોને ઠેસ પહોંચાડી શકે છે. એટલે ગુસ્સાને કાબૂ કરવાની કોશિશ કરવી જોઈએ, નહીંતર સંબંધ તૂટી પણ શકે છે. રોજ ધ્યાન કરવાથી ગુસ્સાને કાબૂ કરવામાં મદદ મળી શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...