તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

થોમસ આલ્વા એડિશનના વિચાર:દુનિયામાં અસફળ થયેલાં મોટાભાગના લોકો એવા છે, જેમને આ વાતની જાણ નથી કે, જ્યારે તેમણે હાર માની લીધી, ત્યારે તેઓ સફળતાની કેટલી નજીક હતાં

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોમસ આલ્વા એડિશને બલ્બનો આવિષ્કાર કર્યો હતો, તેમણે જીવનમાં અનેકવાર અસફળતાનો સામનો કર્યો, પરંતુ થોમસે હાર માની નહીં

થોમસ આલ્વા એડિશનનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ અમેરિકામાં થયો હતો. દુનિયાના મહાન વૈજ્ઞાનિકોમાંથી એક થોમસ આલ્વા એડિશને જીવનમાં અનેકવાર અસફળતાનો સામનો કર્યો હતો. પરંતુ, તેમણે હાર માની નહીં. તેમના પ્રમાણે, અસફળતા વ્યક્તિને એવી રીત જણાવે છે, જેનાથી સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી. એટલે અસફળતા પણ વ્યક્તિને બોધપાઠ આપે છે. થોમસ આલ્વા એડિશને અનેક વસ્તુઓનો આવિષ્કાર કર્યો, પરંતુ બલ્બનો આવિષ્કાર સૌથી ખાસ છે. તેનાથી સંપૂર્ણ દુનિયા બદલાઇ ગઇ. તેમનું મૃત્યુ 18 ઓક્ટોબર 1931ના રોજ થયું હતું.

જાણો થોમસ આલ્વા એડિશનના થોડાં એવા વિચાર, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે....

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો