સુવિચાર:આપણાં જીવનની સૌથી મોટી ભૂલ તે હોય છે, જે ભૂલોથી આપણને કોઈ બોધપાઠ મળે નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભૂલો તો બધા જ લોકોથી થઈ શકે છે, પરંતુ જે લોકો પોતાની ભૂલોથી બોધપાઠ લે છે, તે લોકો સફળતાના શિખરે પહોંચે છે. કોઈ કામમાં અસફળતા મળે તો નિરાશ થવાથી બચવું અને પોઝિટિવિટી સાથે આગળ વધવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...