શ્રીરામ શર્મા આચાર્યના વિચાર:પોતાને માફ કરતાં પહેલાં તે જાણી લેવું કે આખરે આપણે શું કર્યું હતું, કોઇ અન્યને દોષ આપવો નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીરામ શર્મા આચાર્યએ ગાયત્રી પરિવારની સ્થાપના કરી હતી, તેમણે જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યાં છે

ગાયત્રી પરિવારની સ્થાપના કરનાર શ્રીરામ શર્મા આચાર્યએ પોતાના પ્રવચનોમાં અને પોતાની પુસ્તકોમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યાં છે. આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

ક્યારેક-ક્યારેક આપણે એવા કામ કરીએ છીએ, જેના કારણે આપણને પછતાવો થાય છે. આવી વાતો ભૂલવામાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે પોતાના જ કોઇ વ્યક્તિને દુઃખ આપ્યું હોય. ગાયત્રી પરિવારના પં. શ્રીરામ શર્મા આચાર્યના જણાવ્યાં પ્રમાણે જો આવી પરિસ્થિતિ બને ત્યારે આપણે અન્યને દોષ આપવો જોઇએ નહીં. આપણે આપણાં કર્મો ઉપર ધ્યાન આપવું જોઇએ. ભૂલ આપણી છે તો તરત માફી માંગી લેવી જોઇએ. અહીં જાણો શ્રીરામ શર્માના થોડાં ખાસ વિચાર....

આ પણ વાંચોઃ-

મહાવીર સ્વામીના વિચાર:આપણે કોઇ માટે સારું કામ કર્યું છે તો તેને ભૂલી જવું જોઇએ, જો ક્યારેય કોઇ વ્યક્તિએ આપણું ખરાબ કર્યું છે તો તેને પણ ભૂલી જવું જોઇએ

તિથિ-તહેવાર/ કરવા ચોથથી કારતક પૂર્ણિમા સુધી, નવેમ્બરમાં દિવાળી પછી દેવઉઠની એકાદશી આવશે, ચાતુર્માસ પૂર્ણ થશે

લગ્નની સીઝન/ નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં માત્ર 5 દિવસ લગ્નના મુહૂર્ત, 11 ડિસેમ્બર પછી એપ્રિલમાં શુભ મુહૂર્ત આવશે

હિંદુ કેલેન્ડર/ જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, 4 નવેમ્બરે કરવા ચોથ અને 7મીએ પુષ્ય નક્ષત્ર રહેશે

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારી દેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઇ રહ્યો છે?