પ્લેટોના વિચાર:આપણો સારો વ્યવહાર આપણને તાકાત આપે છે અને બીજાને સારો વ્યવહાર કરવા માટે પ્રેરિત કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટો સુકરાતના શિષ્ય હતાં, તેમના વિચારોને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

યૂનાનના મહાન ફિલોસોફરમાંથી એક પ્લેટો સુકરાતના શિષ્ય હતાં. પ્લેટો એરિસ્ટોટલના ગુરુ હતાં અને સમ્રાટ સિકંદર એરિસ્ટોટલના શિષ્ય હતાં. પ્લેટોનો જન્મ લગભગ 428 ઇ.સ. પૂર્વે થયો હતો. સુકરાતના મૃત્યુ પછી પ્લેટોએ સમાજને સુધારવા માટે અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યાં. યૂનાનના એથેન્સમાં એક એકેડમીની શરૂઆત પણ કરી હતી. તેમનું મૃત્યુ 347 ઈ.સ.પૂર્વે થયું હતું. પ્લેટોના વિચારોને અપનાવવાથી આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. જાણો પ્લેટોના થોડા ખાસ વિચાર.....