ઓશોના વિચાર:આપણે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારની સ્પર્ધા કરવાની જરૂર નથી, આપણે જેવા છીએ તેવા સારા છીએ, આપણે પોતાનો સ્વીકાર કરવો જોઈએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓશો પારંપરિક ધાર્મિક સંતોથી એકદમ અલગ ધાર્મિક અને આધ્યાત્મિક ગુરુ હતા. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1931ના રોજ મધ્ય પ્રદેશના રાયસેનમાં થયો હતો. ઓશોએ યુવાવસ્થામાં જ ધ્યાનમાં બેસવાનું શરુ કરી દીધું હતું. જબલપુરથી દર્શનશાસ્ત્રની શરૂઆતનો અભ્યાસ કર્યો અને સાગર યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાં MA કર્યું. તેઓ પ્રોફેસર અને જાહેર વક્તા બન્યા. તેમને આચાર્ય રજનીશના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓશોનું મૃત્યુ 11 જાન્યુઆરી, 1990ના રોજ થયું હતું.

જાણો ઓશોના કેટલાક વિચાર, જેને સ્વીકારવાથી આપણી ઘણી તકલીફો દૂર થઇ શકે છે..

અન્ય સમાચારો પણ છે...