• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes Of Mahavir Swami, Mahavir Swami Quotes In Hindi, Life Management Tips By Mahavir Swami, Motivational Quotes Of Mahavir Swami

મહાવીર સ્વામીના વિચાર:આપણે કોઇ માટે સારું કામ કર્યું છે તો તેને ભૂલી જવું જોઇએ, જો ક્યારેય કોઇ વ્યક્તિએ આપણું ખરાબ કર્યું છે તો તેને પણ ભૂલી જવું જોઇએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાવીર સ્વામીને લગભગ 12 વર્ષ સુધી કઠોર તપ કર્યા બાદ જ્ઞાન મળ્યું હતું, મહાવીરજીએ જીવનમાં સુખ અને શાંતિ જાળવી રાખવા માટે ઉપદેશ આપ્યાં હતાં

મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને જ સમકાલીન માનવામાં આવે છે. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થકર છે. તેમનો જન્મ 599 ઈ. સ. પૂર્વે વૈશાલીના કુંડલપુરમાં થયો હતો. તેમના પિતા ઇક્ષ્વાકુ વંશના રાજા હતાં. પિતા રાજા સિદ્ધાર્થ અને માતા રાની ત્રિશલા હતાં

મહાવીરનો જન્મ ચૈત્ર મહિનાના સુદ પક્ષની તેરસ તિથિએ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. વર્ધમાને 30 વર્ષની ઉંમરે બધું જ છોડીને સંન્યાસ ધારણ કર્યો હતો. ત્યાર બાદ લગભગ 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું. ત્યાર બાદ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. મહાવીર સ્વામીએ જીવનમાં સુખ અને શાંતિ જાળવી રાખવા માટે ઉપદેશ આપ્યાં હતાં. જાણો મહાવીર સ્વામીના થોડાં એવા વિચાર, જેને જીવનમાં ઉતારી લેવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે....

આ પણ વાંચો-

તિથિ-તહેવાર/ કરવા ચોથથી કારતક પૂર્ણિમા સુધી, નવેમ્બરમાં દિવાળી પછી દેવઉઠની એકાદશી આવશે, ચાતુર્માસ પૂર્ણ થશે

લગ્નની સીઝન/ નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં માત્ર 5 દિવસ લગ્નના મુહૂર્ત, 11 ડિસેમ્બર પછી એપ્રિલમાં શુભ મુહૂર્ત આવશે

હિંદુ કેલેન્ડર/ જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, 4 નવેમ્બરે કરવા ચોથ અને 7મીએ પુષ્ય નક્ષત્ર રહેશે

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારી દેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઇ રહ્યો છે?