તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લિયો ટોલ્સટોયના વિચાર:જ્યારે આપણે અન્યને દોષ આપવાનું બંધ કરી દઇએ છીએ, ત્યારે આપણી પ્રેમ કરવાની ક્ષમતા વધવા લાગે છે. આ એક આદતથી આપણે સારી બાબતોના અનેક કીર્તિમાન સ્થાપિત કરી શકીએ છીએ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રશિયાના મહાન લેખકોમાં લિયો ટોલ્સટોય સામેલ છે, ગરીબોની સેવા કરવા માટે તેમણે પોતાની ધન-સંપત્તિનો ત્યાગ કર્યો હતો

રશિયાના લિયો ટોલ્સટોયનો જન્મ 9 સપ્ટેમ્બર 1828ના રોજ થયો હતો. તેઓ દુનિયાના સૌથી મહાન લેખકોમાંખી એક માનવામાં આવે છે. લિયો ટોલ્સટોય એક સંપન્ન પરિવારથી હતાં. તેઓ રશિયાની સેનામાં પણ રહ્યાં હતાં. તેઓ ખૂબ જ ધનવાન હતાં, પરંતુ શાંતિ મેળવવા માટે તેમણે ધન-સંપત્તિ છોડી દીધી હતી. પરિવાર છોડીને તેઓ ગરીબોની સેવામાં જોડાઇ ગયાં હતાં.

લિયો ટોલ્સટોયના જણાવ્યાં પ્રમાણે આધ્યાત્મિક જીવન શાંતિ માટે અને ઈશ્વરની કૃપા મેળવવા માટે છે. તેમણે અનેક વાર્તાઓ લખી, અનેક નવલકથા લખી હતી. પોતાના વિચારો અને લેખનના કારણે તેઓ ખૂબ જ પ્રસિદ્ધ હતાં. 20 નવેમ્બર 1910ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

જાણો લિયો ટોલ્સટોયના થોડાં ખાસ વિચાર, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો