ગુરુ નાનકજીનો બોધપાઠ:જીવનમાં સુખ-શાંતિ ઇચ્છો છો તો ધનને હ્રદયમાં જગ્યા આપશો નહીં, લાલચ અને સ્વાર્થ જેવા અવગુણોથી દૂર રહો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 નવેમ્બર એટલે આજે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવજીની જયંતી છે, તેમનો બોધપાઠ જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

મંગળવાર, 8 નવેમ્બર એટલે આજે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવજીની જયંતી છે. ગુરુ નાનકે પોતાના ઉપદેશોમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. મનમાં શાંતિ અને સંતોષ જળવાયેલો રહે છે. જાણો ગુરુ નાનકજીના વિચાર...