ગુરુ નાનકજીનો બોધપાઠ:જીવનમાં સુખ-શાંતિ ઇચ્છો છો તો ધનને હ્રદયમાં જગ્યા આપશો નહીં, લાલચ અને સ્વાર્થ જેવા અવગુણોથી દૂર રહો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 નવેમ્બરે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવજીની જયંતિ છે, તેમનો બોધપાઠ જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

શુક્રવાર, 19 નવેમ્બરના રોજ શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવજીની જયંતિ છે. ગુરુ નાનકે પોતાના ઉપદેશોમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યા છે. જો આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. મનમાં શાંતિ અને સંતોષ જળવાયેલો રહે છે. જાણો ગુરુ નાનકજીના વિચાર...