તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુ નાનકજીનો બોધપાઠ:જીવનમાં સુખ-શાંતિ ઇચ્છો છો તો ધનને હ્રદયમાં જગ્યા આપશો નહીં, લાલચ અને સ્વાર્થ જેવા અવગુણોથી દૂર રહો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 નવેમ્બર એટલે આજે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવજીની જયંતી છે, તેમનો બોધપાઠ જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

સોમવાર, 30 નવેમ્બર એટલે આજે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવજીની જયંતી છે. ગુરુ નાનકે પોતાના ઉપદેશોમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. મનમાં શાંતિ અને સંતોષ જળવાયેલો રહે છે. જાણો ગુરુ નાનકજીના વિચાર...