ગૌતમ બુદ્ધનો બોધપાઠ:એક ખરાબ મિત્ર કોઇ જાનવરથી પણ વધારે ખતરનાક હોય છે; કેમ કે જાનવર માત્ર શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ ખરાબ મિત્ર આપણાં દિમાગને નુકસાન પહોંચાડે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૌતમ બુદ્ધની વાતો પોતાના જીવનમાં ઉતારી લેશો તો તમારી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીના એક રાજ પરિવારમાં લગભગ 563 ઈ.સ. પૂર્વે થયો હતો. આ જગ્યા નેપાળમાં સ્થિત છે. બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. રાજકુમાર સિદ્ધાર્થના લગ્ન યશોધરા સાથે થયાં હતાં. તેમના પુત્રનું નામ રાહુલ હતું. જ્યારે રાહુલ નાનો હતો, ત્યારે સિદ્ધાર્થ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે માતા-પિતા, પત્ની અને પુત્રને છોડીને જતાં રહ્યાં હતાં. અનેક વર્ષોની કઠોર તપસ્યા પછી બિહારના બોધ ગયામાં બોધી વૃક્ષ નીચે તેમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યાર બાદ તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયાં.

ગૌતમ બુદ્ધનો બોધપાઠ આજે પણ આપણને અનેક સમસ્યાઓથી બચાવી શકે છે. બુદ્ધ રોજ પોતાના શિષ્યોને ઉપદેશ આપતાં હતાં. બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...