એરિસ્ટોટલના વિચાર:કોઇપણ વ્યક્તિનો સ્વભાવ જ તેને વિશ્વાસપાત્ર બનાવે છે, તેની ધન-સંપત્તિ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિકંદરના ગુરુ એરિસ્ટોટલના વિચારોને જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

સમ્રાટ સિકંદરના ગુરુનું નામ એરિસ્ટોટલ હતું. એરિસ્ટોટલ યૂનાનના પ્રસિદ્ધ ફિલોસોફરમાંથી એક હતાં. તેમનો જન્મ લગભગ 384 ઈ.સ. પૂર્વે થયો હતો. એરિસ્ટોટલે પ્લેટો પાસેથી શિક્ષણ ગ્રહણ કર્યું હતું. પ્લેટો સુકરાતના શિષ્ય હતાં. એરિસ્ટોટલના વિચારોને અપનાવવાથી વ્યક્તિની બધી પરેશાનીઓ દૂર થઇ શકે છે.

સિકંદરના મૃત્યુના થોડાં સમય પછી 322 ઈ.સ. પૂર્વે એરિસ્ટોટલનું પણ મૃત્યુ થઇ ગયું હતું. જાણો એરિસ્ટોટલના થોડા ખાસ વિચાર...