સુવિચાર:કળિયુગમાં રહેવું છે કે સતયુગમાં, તે આપણે જાતે જ નક્કી કરવું જોઈએ, આપણો યુગ આપણી પાસે જ છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચાર્ય વિનોબા ભાવે પોતાના વિચારોમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવે છે, જાણો આ સૂત્ર

આચાર્ય વિનોબા ભાવે સ્વતંત્રતા સંગ્રામના સેનાની હતાં. તેઓ ગાંધીવાદી હતાં. તેમના વિચારોને જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેઓ કહેતા હતાં કે કળિયુગ અને સતયુગ તેમાંથી આપણે જ આપણો યુગ પસંદ કરવો જોઈએ. જો આપણે સારો વ્યવહાર કરીશું તો તે સતયુગ બની જશે અને ખરાબ વ્યવહાર કરીશું તો તે કળિયુગ કહેવાશે.

અહીં જાણો આચાર્ય વિનોબા ભાવેના થોડા ખાસ વિચારો....