જે લોકો જૂની ભૂલોને અને ખરાબ સમયને યાદ કરતા રહે છે, તેઓ પોતાનું વર્તમાન પણ ખરાબ કરી લે છે. સમજદારી એમાં જ છે કે જૂની ભૂલોથી બોધપાઠ લઈને આગળ વધો અને ભૂલોને ફરી કરવાથી બચો. ખરાબ સમયમાં ધૈર્ય જાળવી રાખવું જોઈએ, ઉતાવળ કરવાથી બચવું, નહીંતર પરેશાનીઓ વધી શકે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.