જેવા આપણાં વિચાર હોય છે આપણું જીવન પણ તેવું જ બની જાય છે. એટલે નકારાત્મક વિચારોથી બચવું જોઈએ. હંમેશાં પોઝિટિવ રહેશો તો સફળતા સાથે જ સુખ-શાંતિ પણ મળે છે. જે લોકો સારા કર્મ કરે છે, તેમને ઘર-પરિવાર સાથે જ સમાજમાં પણ માન-સન્માન મળે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.