તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:જીવનની સુખ-શાંતિનો સંબંધ ધન-સંપત્તિ સાથે નથી, જેમનું મન સંતુષ્ટ છે, તેમને જ સુખ-શાંતિ અનુભવ થાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

માત્ર માથુ નમાવવાથી ભગવાનની કૃપા મળતી નથી. જે લોકોનું મન સાફ હોય છે, માત્ર તેમને જ ભગવાનની કૃપા મળે છે. મનમાં ખરાબ વિચાર ચાલતા રહેશે તો પૂજાપાઠનું કોઈ ફળ મળી શકતું નથી. એટલે ખરાબ વિચારોથી બચવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....