સુવિચાર:મદદ સમજી-વિચારીને માગવી જોઈએ, કેમ કે મુશ્કેલી તો થોડા સમયની હોય છે, પરંતુ ઉપકાર જીવનભરનો હોય છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ વિચાર સાથે કરવામાં આવતા કામમાં સફળતા સાથે જ માન-સન્માન પણ મળી શકે છે

ખરાબ સમયમાં સમજી-વિચારીને કામ કરવું જોઈએ. ધૈર્ય જાળવી રાખવું અને ઉતાવળથી બચવું, નહીંતર પરેશાનીઓ વધી શકે છે. નાની-નાની સાવધાનીઓ મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. વિપરીત સમયમાં કોઈ પાસે મદદ માગવી હોય તો સમજી-વિચારીને માગો, કેમ કે મુશ્કેલી તો થોડા સમયની હોય છે, પરંતુ ઉપકાર જીવનભરનો હોય છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...