• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes, Motivational Quotes For Sharing, Quotes About Success And Happiness, Land And Fate Are The Same; What A Man Sows, He Gets The Same Result

સુવિચાર:જમીન અને કિસ્મત એક જેવા હોય છે, વ્યક્તિ જે બોલે છે, તેવું જ ફળ મેળવે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકો પોતાના કામમાં અપ્રામાણિકતા રાખે છે, તેમને સફળતા સરળતાથી મળતી નથી. એટલે પોતાનું કામ પ્રામાણિકતા સાથે કરવું જોઈએ. ત્યારે જ સફળતા સાથે જ સુખ-શાંતિ મળી શકે છે. આપણે જેવું કામ કરીએ છીએ, તેનું ફળ તેવું જ મળે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....