સુવિચાર:સફળતાનું સુખ ભોગવવું સારી વાત છે, પરંતુ અસફળતાઓથી બોધપાઠ લેવો વધારે મહત્ત્વપૂર્ણ છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસની શરૂઆત પોઝિટિવ વિચાર સાથે કરશો તો સફળતા ચોક્કસ મળે છે

જે લોકો પોતાના ઉપર વિશ્વાસ કરે છે, તેઓ મુશ્કેલ કામમાં પણ સરળતાથી સફળતા પ્રાપ્ત કરી લે છે. આવા જ લોકો ભગવાન ઉપર પણ વિશ્વાસ કરે છે. જે લોકોને પોતાના ઉપર વિશ્વાસ હોતો નથી, તે લોકો સફળતા પ્રાપ્ત કરી શકતા નથી કે ભગવાન ઉપર વિશ્વાસ પણ કરી શકતાં નથી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....