સુવિચાર:શક્તિશાળી વ્યક્તિમાં માફ કરવાનો ગુણ હોય છે અને નબળા વ્યક્તિના મનમાં બદલાની ભાવના હોય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દૈનિક જીવનમાં પ્રેરક વિચારોને અપનાવશો તો અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે

જે લોકો પોતાના જીવનમાં શાસ્ત્રોની જણાવેલી નીતિઓને અપનાવી લે છે, તેમની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. જે લોકો ધર્મ પ્રમાણે કામ કરે છે, ખરાબ કાર્યોથી દૂર રહે છે, તેમના દૈનિક જીવનમાં સફળતા સાથે જ માન-સન્માન પણ મળે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....