જે લોકોને જીવનમાં સુખ-શાંતિ જોઈએ, તેમણે થોડા ક્ષણ સુકૂન માટે પણ પસાર કરવા જોઈએ, આપણી જરૂરિયાતો, આપણી ઇચ્છાઓ ક્યારેય પૂર્ણ થઈ શકતી નથી. સમય પક્ષનો ન હોય તો ધૈર્ય જાળવી રાખવું. ખરાબ સમયમાં ધૈર્ય રાખશો તો અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.